વૈભવ-નિરાલી ની અનોખી કહાની - 13

(59)
  • 3.4k
  • 4
  • 1.9k

      તારે જવું જ હતુ મારા સપના તોડી ને તો ફરી તુ આવ્યો જ કેમ.....???? તારે જવું જ હતુ મને વચ્ચે એકલી મુકી ને તો હવે સાથ આપવા ફરી આવ્યો જ કેમ....???? તારે જવું જ હતુ બેવફા બની ને તો હવે વફા નિભાવવા આવ્યો જ કેમ...????? તારે જવું જ હતુ મને નફરત કરવા તો હવે પ્રેમ જતાવવા આવ્યો જ કેમ....???? ( આગળ ના ભાગ મા જોયું કે વૈભવ અને વિશ્વા વચ્ચે ખૂબ મોટો ઝઘડો થાય છે જેનાં લીધે બન્ને અલગ થઇ જાય છે અને વૈભવ અને વિશ્વા ને બન્ને ને ઘર ના લોકો સમજાવે છે પણ એ કાંઇ