મર્ડર @ રિવરફ્રન્ટ - 10

(420)
  • 6.7k
  • 14
  • 5k

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:10 અમદાવાદ શહેર અત્યારે એક ખૂંખાર સિરિયલ કિલરનાં ઓછાયા નીચે હતું..એસીપી રાજલ દેસાઈ અત્યારે પુરી લગનથી એ હત્યારાને પકડવાની શક્યતઃ કોશિશ કરી રહી હતી..મયુર જૈનનું જ્યાંથી કિડનેપિંગ થયું હતું એ વનરાજ કોમ્પ્લેક્સનાં બેઝમેન્ટમાંથી હત્યારા વિરુદ્ધ સબુત એકઠાં કરવાં નીકળી પડી હતી..આ તરફ એ સિરિયલ કિલર જોડે અત્યારે એક વિકટીમ બંધાયેલી હાલતમાં હતો જે નજીકમાં મરવાનો હતો એ નક્કી હતું.. રાજલ છ વાગ્યાં આજુબાજુ તો માધવ ગાર્ડન જોડે આવેલાં વનરાજ કોમ્પ્લેક્સ પહોંચી ચુકી હતી..પોલીસ જીપ ને જોઈ સિક્યુરિટી એ કોઈ સવાલ પૂછયાં વગર જ અંદર જવા દીધી..જીપમાંથી ઉતરી રાજલ,મનોજ અને ગણપતભાઈ હેઠે ઉતર્યા અને સિક્યુરિટીની જોડે આવ્યાં.. મનોજે