ખાસ નોંધ :-આ વાર્તા ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને લખવામાં આવેલી એક કાલ્પનિક વાર્તા છે. એમાં પાત્રો, સ્થળ અને મિશન બધું જ કાલ્પનિક છે. આ વાર્તા દ્વારા અમે દેશના વીર જવાનોને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે એનો થોડો ચિતાર આપીને એક નાનકડી શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયત્ન કર્યો છે. અમારાથી કોઈ ભૂલ થાય તો અમારું ધ્યાન દોરીને અમારા આ પ્રયાસને યોગ્ય માર્ગે વાળવા વિનંતી. *****આપણે છઠ્ઠા ભાગમાં જોયું કે હવે શાયોનાની તબિયત ઓકે થઈ ગઈ છે. શાયોના અને આર્યન જાણે થોડા નજીક આવી રહ્યા છે. સાથે મિશન એના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. આર્યન રાજપૂત