યે રિશ્તા તેરા મેરા - 2.34

(23)
  • 3.4k
  • 3
  • 1.3k

યે રિશ્તા તેરા મેરા 2.34 અવની;જયદિપ આપણી દરેક ચાલ કામયાબ થાય છે જયદિપ;હા.... કેયુર;તુ તારો રોલ બરાબર નિભાવે છે ને? જયદિપ;જી...તમારે ચિંતા કરવાની જરુર નથી,હુ મહેકને મેળવવા ગમે તે હદ તક જઇ શકુ છુ. નિરવા;હા.....આજ ત્રીજો દિવસ છે ને....જયદિપની ખુશી સાતમા આસમાને છે. જયદિપ;અગર તુ મને ડાઇવર્સ આપવા તૈયાર ન હોત તો મને મારો પ્રેમ ક્યારેય ન મળે.... નિરવા;પ્રેમનુ બીજુ નામ જ ત્યાગ છે અવની;હા તમે આવી વાતો કરો અમે લોકો જઇએ છીએ... જયદિપ;ઓકે...... અવનીને કેયુર વાતો કરતા-કરતા નીકળી ગયા....બોલતા ગયા..મે માસીને રોક્યા તો કાલના અંશને મહેક પણ નથી બોલતા કેયુરે આ વાત પર અવનીને તાળી આપી... આ બાજુ આકાશ