ડોલ્સ આઇલેન્ડ - 3

(57)
  • 3.2k
  • 6
  • 1.4k

પાંચેય મિત્રો  બાઈક લઈ ઢીંગલીઓ ના દ્વિપ પર પહોરચી ગયા હતા.રાત્રી નો સમય હતો, તેમના પહોરચતાની સાથે જ ફરી આજુબાજુ એ અવાજો થવા લાગી. આ વખતે અવાજો વધારે હતી. પાંચેય મિત્રો ડર્યા વગર આગળ વધવા લાગ્યા ફરી એજ સ્ત્રી દેખાઈ અને તેની સાથે આ વખતે એ કંકાલ પણ હતો.એ સ્ત્રી ની સાથે કંકાલ પણ હવા માં ઉડી રહ્યો હતો. આ વખતે પણ બંને હવામાં ક્યાંક અદ્રશ્ય થઈ ગયા.              કોઈ હોલીવુડ ની હોરર  ફિલ્મ ચાલી રહી હોય તેવું લાગી રહ્યું હતું. ત્યારબાદ વૃક્ષો  પર લટકી રહેલી ડોલ્સ નીચે દ્વીપ પર આમ થી તેમ ફરી રહી હતી.આ માહોલ બહાદુર માં બહાદુર