રૂહ સાથે ઈશ્ક રિટર્ન 28

(459)
  • 7.3k
  • 29
  • 3.3k

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 28 રાજુની મોત ને આત્મહત્યાનું સ્વરૂપ આપ્યાં બાદ કબીરે રાધાની જેમ જ ઠાકુર પ્રતાપસિંહ ની અંધશ્રદ્ધાનો ભોગ બનેલી તખી નામની એક મહિલાનાં પતિ નટુ ને પણ હરગોવનભાઈ ની સહાયતા વડે પોતાની સાથે ભેળવી દીધો હતો.ઠાકુર અને ગિરીશ વિરુદ્ધ આગળ જે કંઈપણ કરવાનું હતું એનાં આયોજન સ્વરૂપે કબીર નટુ ને અમુક કામ સોંપે છે. નટુ સાંજે જમવાનું પણ જમ્યાં વગર કબીરે એને જે બે કામ સોંપ્યા હતાં એ કરવામાં લાગી ગયો..જેમાં એક કામ હતું ડોકટર ગિરિશ ની ઉપર નજર રાખવી કે હવે રાજુની મોત બાદ એ રાતે ક્યાં સુવે છે અને એનો દિવસભરનો નિત્યક્રમ શું