મહેકતી સુવાસ ભાગ -10

(82)
  • 4.6k
  • 12
  • 2.3k

આકાશ અંદર બેસી ને ઓફીસ નુ કંઈક કામ કરી રહ્યો છે. ઈશિતા બહાર ડ્રોઈંગ રૂમ માં ટીવી જોઈ રહી છે પણ તેને કંઈ ચેન નથી પડતુ એટલે તે આમતેમ આટા મારતી ખાસ મહેમાન ની રાહ જોઈ રહી છે. એટલા માં ડોરબેલ વાગે છે અને સાથે ઈશિતા ના ધબકારા વધી જાય છે. ત્યાં રામુકાકા દરવાજો ખોલી ને અંદર જતા રહે છે બહાર ઈશિતા સિવાય બીજું કોઈ નથી. આમ તો આકાશ ક્યારેય ઓફીસ નુ કામ ઘરે કરતો નહોતો પણ કોણ જાણે કેમ તે કામ ના બહાને અંદર રૂમ માં બેસી રહ્યો છે. મહેમાન ને જોતાં જ ઈશિતા ઉભી થઇ જાય છે અને