નિ:સ્વાર્થ પ્રેમ - (ભાગ-૨)

(36)
  • 10.2k
  • 5
  • 1.8k

ત્યારબાદ તે ઈન્ટરવ્યૂ પતાવીને બહાર આવી વેઇટિંગ રૂમમાં બેઠી હતી..ત્યાર બાદ લંચ બ્રેક પડ્યો અને હું કેન્ટીંગ તરફ જતો હતો..તે મારા સામે જોઈને એક બે વાર બોલાવવાની ટ્રાય કરી પણ આપણે પણ અંદર ને અંદર નક્કી કરી નાખ્યું હતું જ્યાં સુધી પહેલાં તે ના બોલાવે ત્યાં સુધી આપણે નહીં બોલાવી..ત્યારબાદ હું કેન્ટિનમાં એકલો બેઠો હતો ત્યાં તે મારા ટેબલ પાસે આવીને મને hii કીધું..મેં તેની સામે જોઈને hii કીધું...(થોડી વાર તો કન્ટ્રોલ ના થયો)..ત્યારબાદ તેણે પૂછ્યું ઓળખાણ પડી.?મેં થોડી વાર વિચાર્યું ત્યાં તે બોલી કે સવારે