ભૂતિયા હોટેલ

(94)
  • 3.8k
  • 5
  • 1.3k

શૈલેષ અને સીમા તેની કાર લઈને જઈ રહ્યા હતા.પર્વતાળ વિસ્તાર હતો એટલે કાર ધીમે-ધીમે આગળ વધી રહી હતી.કારના ટેપમાં મધુર ગીતો વાગી રહ્યા હતા અને બન્ને વાતો કરતા આગળ વધી રહ્યા હતા. ત્યાં જ અચાનક કારમાં અવાજ થયો અને કાર ઝટકા ખાઈને બંધ થઈ ગઈ.શૈલેષ કારમાંથી બહાર નીકળી ચેક કરે છે કે શું થયું છે પણ તેને કશું સમજાતું નથી એટલે તે કારમાં પાછો આવે છે અને સીમાને બધી વાત કરે છે અને હવે શું કરવું તે વિચારે છે. સીમા : ચલો એક કામ કરીએ અજુબાજુમાંથી કોઈ મિકેનિક ને બોલવી લાવીએ. શૈલેષ : હા તે ઠીક રહેશે. શૈલેષ કારને લોક