અજ્ઞાત પંખી

(13)
  • 6k
  • 2
  • 1.4k

આ વાર્તા એક વૃક્ષ અને પંખી ની છે..એક સુંદર જંગલ હતું એ જંગલમાં ઘણા લીલા વૃક્ષો હતા પણ એક વૃક્ષ એવું હતું કે જેમાં પાંદડાં, પુષ્પ, કે ફળ કશું હતું જ નય માનો જેમ કે પાનખર ૠતુ માં વૃક્ષ કેવું થય જાય જીવ હોવાં છતાં પણ નિર્જીવ લાગે બસ એવું જ. ખાલીખમ. એક દિવસ એક પંખી પોતાની ધૂનમાં મસ્ત અવાજ કરતું ઊડતું હતું. માનો કે કદાચ એણે હમણાં જ ઉડાન ભરતાં શીખ્યું હોય. ઉડતા ઉડતા એની નજર એ વૃક્ષ પર પડી જે નિર્જીવ હતું. પંખી એ આજુ બાજુના વૃક્ષોને પણ જોયા એ બધાં વૃક્ષો ભરાવદાર હતાં અને રંગબેરંગી પક્ષીઓ કલરવ કરતાં