પ્રેમ કહાની

(46)
  • 2.6k
  • 15
  • 911

સોનલ તું અઠવાડિયામાં જ મારી સાથે લગ્ન નહી કરે તો હું આ દુનિયામાં તને ક્યારેય નહી જોવા મળું.સંદિપ તું આવુ ન બોલ..!!!મારા લગ્ન થઈ ગયા છે મારે એક છોકરી છે તું મને વિચારવાનો  થોડો સમય તો આપ..!!સોનલ મે તને ઘણો સમય આપ્યો.વિચારવા માટે.જો તારે મારી સાથે લગ્ન જ નથી કરવા તો શા માટે તે મને પ્રેમ કર્યો .ના ..સંદિપ એવું નથી ...!!હું તને ચાહું છુ .હું તને ખુબજ પ્રેમ કરુ છુ.પણ મને મારુ ઘર છોડવાનું મન નથી થતું.તું જાણે છે વિશાલ મને ખુબ જ પ્રેમ કરે છે. તેને હુ ં કેમ તરછોડું અને આ મારી છોકરી દિત્યાને હું કેમ છોડુ.જો એટલો