કોલેજના કારસ્તાનો - ભાગ - 8

(27)
  • 3.8k
  • 8
  • 1.6k

લેક્ચર માં મશગુલ(!) વિધાર્થીઓ "જય દ્વારકાધીશ" ની મધુર રિંગટોન સાંભળીને આનંદમાં આવી ગયા.રિંગટોન કોણે વગાડી એ બધા ગોતવા લાગ્યા.આ બાજુ ભૂપીએ મોબાઈલ બંધ કરવા જતો હતો ને એને શું શૂરાતન ચડ્યું કે પાછી તેણે રિંગટોન વગાડી.ફરી પાછી ક્લાસરૂમમાં "જય દ્વારકાધીશ" ની રિંગટોન ગાજી.બધા વિદ્યાર્થીઓ તો મોજમાં આવી ગયા.લેક્ચર આપતા મેડમ પણ હસવા લાગ્યા અને જે કોઈ પણ આ કાર્ય કરી રહ્યું હોય તેને શાંતિથી બેસવાનું કહ્યું.@@@@@@@@@મેનેજમેન્ટ ની લેબ ચાલુ હતી અમારી બેચ કમ્પ્યુટર લેબમાં બેઠી હતી. લેક્ચર લેનાર મેડમ પ્રોજક્ટ્સ વિશે કંઇક સમજાવતા હતા.વિધાર્થીઓ પોતાને ફાળવેલા કમ્પ્યુટરની સામે બેઠા હતા અને મેડમ દ્વારા કહેવામાં આવતા શબ્દોને સમજી કમ્પ્યુટર પર તે