રાઘવ પંડિત - 4

(23)
  • 3.4k
  • 1
  • 1.3k

મીરા રોની ને જોઈને બે દિવસ પહેલાની ઘટનામાં સરી પડે છે.રોની મીરાને જોઈને કહે છે હેલો એન્ડ તુ મીન્સ.મીરા ભૂતકાળમાંથી બહાર આવીને કહે છે તું અહીં દ્રષ્ટિ તો કહેતી હતી કોઈ genius છે જે મોડી રાત્રે પણ અહીં હતો અને હું સવારમાં કોફી માટે નીકળી ત્યારે પણ lights ચાલુ હતી એટલે મને થયું તે પુરી રાત વાંચતો હશે તો હું તેના માટે કોફી લાવી હતી.રોની મીરાની વાત સાંભળીને ખડખડાટ હસી પડે છે અને કહે છે તો આ બધા દ્રષ્ટિના કારનામાં છે અને મને તો સવારે થયું હતું તું ખાલી ગુસ્સો કરે છે કોફી પીવડાવે છે એ અત્યારે ખબર પડી અને