નથણી ખોવાણી - પ્રકરણ - ૨૫

(91)
  • 4.3k
  • 8
  • 2k

મનહરભાઈ અને ભાવનાબહેન નાં દુઃખ નો કોઈ પાર નહોતો. પરંતુ તેમણે આકાંક્ષા ની ગોદ ભરાઈ  ના પ્રસંગ પછી જ   ભરતભાઈ અને દમયંતીબહેન સાથે વાત કરવા નું નક્કી કર્યું. અને ત્યાં સુધી તન્વી ને સમજાવવાનો પ્રયત્ન કરવાનું નક્કી કર્યું . ફક્ત ભરતભાઈ ને એજ જણાવ્યું કે તન્વી ને હજી થોડો વધારે  સમય  જોઈએ છીએ  તેથી સગાઈ નો પ્રસંગ થોડા સમય પછી  રાખીશું.  ભરતભાઈ એ એમની ઈચ્છા માન્ય રાખી .       હૉલ માં મહેમાનો આવી ગયા હતાં. આકાંક્ષા નો  પિતરાઈ ભાઈ વિજય સીધો હૉલ પર જ આવી ગયો.   વિદેશી ફૂલો ની  સજાવટ  પ્રસંગ‌ માં ચાર ચાંદ લગાવી રહ્યા હતાં.  આકાંક્ષા આવી