સેકેન્ડ ચાન્સ - ભાગ 2

(159)
  • 5.7k
  • 7
  • 4k

(આપણે પહેલા ભાગમા જોયુ કે અર્ચના સાસરિયાના ત્રાસથી ડિવોર્સ લઈને ભાઈ - ભાભી સાથે રેહતી , સ્વતંત્ર જીવન જીવતી એક પ્રેમાળ, સમજુ અને સ્વાભિમાની યુવતી છે. જે ક્રિસમસની રજાઓમાં તેની બહેન અને જીજાજીના ધરે બોમ્બે જાય છે. હવે આગળ જોઈશું શું થાય છે.)                                                                                    હા જીજાજી હુ ટ્રેનમાં બેસી ગઈ છું. લગભગ  સાડા છ સાત વાગ્યે આવી જઈશ અને please સ્ટેશન