પરિચય - એકાકાર શિવ સાથે - 8

(16)
  • 3.7k
  • 2
  • 1.2k

વરસો પહેલાં ની આ વાત છે. આજ ના જમાના ની જેમ સગવડો ઓછી પણ સાથ ઝાઝાં. ગામ ની સીમ માં આજેેબેઠેલા સૌ કોઈ ના મોઠે બસ એક જ વાત.ચર્ચા ગામ માં રહેતા ઞઞનભાઈ ના દિકરા સુુપન નીી જ વાતો કરતાં હતાં. ગામ માં ગગનભાઈ સારી બિરાદરી ના એટલે સો કોઈ એમને માન આપે.હમણાં હમણાં થી ગગનભાઈ નો દિકરો કંઇક અજીબ વર્તન કરતો હતો.ઘર માં કોઈ સાથે બોલે નહી.પુછે એટલો જ જવાબ આપે.આખો દિવસ બસ મંદિર માં દર્શન કરવાં જતો રહે. શિવજી નો ભક્ત થઈ ગયો હોય છે.સુપન એ જમાનામાં પણ છોકરીઓ ના દિલ માં રાજ કરતો હતો.ખૂબ દેખાવડો ને વિવેકી