નસીબ ના ખેલ... 10

(86)
  • 5.4k
  • 10
  • 2.3k

         ધરાને લઈને  ધીરુભાઈ વડોદરા આવ્યા... હંસાબેન પણ લાંબા સમય  બાદ ધરાને  જોઈ ને ખૂબ ખુશ થયા... ફરી પહેલાની જેમ બધા રાજીખુશી થી રહેવા લાગ્યા.. પણ.... ક્યારેક ક્યારેક  હંસાબેન જૂની વાત  યાદ કરીને ધરા ને મહેણાં મારી દેતા... જો કે ધરાના પપ્પા બધું ભૂલી ને પહેલા ની જેમ જ ધરા ને પ્રેમથી  રાખતા હતા...       ત્યાં થોડા સમય માં ધરા નું 10th નું  રિઝલ્ટ પણ આવી ગયું... ધરા પાસ થઈ ગઈ હતી... 56 % આવ્યા ધરા ના.... ધીરુભાઈ ને કાઈ વાંધો ન હતો ધરા ના આ પરિણામ થી ,  એ ખુશ હતા કે ધરા બોર્ડ ની