રૂહ સાજે ઈશ્ક રિટર્ન 27

(448)
  • 6.4k
  • 27
  • 3.3k

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 27 રાજુ ની મોત ને આત્મહત્યાનું સ્વરૂપ આપ્યાં બાદ એની લાશ લટકાવી હતી ત્યાં પહોંચેલા કબીરની મુલાકાત ઠાકુર,ગિરીશભાઈ અને વીર જોડે થાય છે.ગીરીશભાઈ અને વીર નાં વર્તન પરથી કબીર સમજી જાય છે કે એ બંને પોતાનાં એમની વિરુદ્ધ કરવામાં આવેલી ગતિવિધિ અંગે જાણી ચુક્યાં છે.વુડહાઉસમાં રાખેલી પેટીઓ કઢાવવાની વીર ગીરીશભાઈ ને સુચના આપે છે.. રાજુ નાં પરિવાર માં કોઈ હતું નહીં એટલે ઠાકુર પ્રતાપસિંહનાં માણસો દ્વારા એક તરફ એનાં અંતિમસંસ્કાર ની તૈયારી થઈ રહી હોય છે..જ્યારે બીજી તરફ કબીર વુડહાઉસમાં શાંતિથી બેઠો બેઠો જીવાકાકા એ બનાવેલું ભોજન આરોગી રહ્યો હોય છે..બપોરે પોતાને થોડું કામ