જીવીત

  • 3.2k
  • 2
  • 816

ઓફીસ માં આજે ઊજવણી નો માહોલ હતો. શીલા ની નોકરી ને 2 વર્ષ અને જન્મદિવસ ના 24 વર્ષ પૂર્ણ કર્યા ની પાર્ટી હતી. ઓફીસ ના સ્ટાફ લોકો ખુશી ખુશી થી પાર્ટી માણી રહ્યા હતા. જાતજાતની ભેટ અને કિંમતી વસ્તુઓ ની લાઈન થઈ હતી. બધા ને હરખભેર આભાર માની ને શીલા એ અને સહુ કોઈ એ પાર્ટી માંથી વિદાઈ લીધી.                 રોજ ના નિત્યક્રમ પ્રમાણે શીલા ની  સવાર ચા ની ચૂસકી ને અખબાર સાથે થતી. હાથ માં ચા છે પણ હજુ અખબાર આવ્યું ન હતું. એટલા માં " લ્યો દીદી તમારુ અખબાર.આજે છપાસે નહીં એટલે કાલ રજા હો ". આટલું બોલી