"સિને-GRAM - જયદેવ પુરોહિત" *? અન્ય આર્ટિકલ વાંચો....?* *https://www.facebook.com/purohit.jaydev1* ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ?ચલો જીવી લઈએ : પા...પા... પગલી? https://m.facebook.com/story.php?story_fbid=1400247040113747&id=100003853948670 એક્ઝામ પુરી કરી, હાંફતા પગલે હું ગેટની બહાર નીકળ્યો. દોડતાં દોડતાં જ રિક્ષામાં બેસી ગયો અને રિક્ષાવાળાના કાનનો કાગડો બની ગયો. એમનું મગજ ખાઈ ગયો કે "જલ્દી... કરો... જલ્દી કરો...". મારા મિત્રો ઓલરેડી થિયેટરમાં બેસી ગયા હતા. અને મને એક પણ ફોન આવ્યો નહોતો કે "ફિલ્મ શરૂ થઈ ગયું છે.. " અંતે હું પણ પહોંચી ગયો અને ફિલ્મનું નામ સ્ક્રીન પર આવ્યું... “ચલો જીવી લઈએ..” આજે પણ આ મુવી હજી ડિમાન્ડ પર છે. હજી શનિ-રવિમાં