પેહલા પેહલા પ્યાર હે!!! - 11

(73)
  • 5.7k
  • 14
  • 2.1k

(પહેલા ભાગ માં જોયું કે આકાશ અને પાયલ બન્ને હવે અલગ થઈ ગયા છે..પાયલ એની જિંદગી માં આગળ વધી ગઈ છે અને બહુ બદલાય ગઈ છે..હવે આગળ..)પાયલ હવે ખાલી એના કેરિયર પર જ ફોકસ કરે છે..અને કૉલેજ માં દર વખતે નવા નવા ઇનામો અને બધી જ પરીક્ષા માં distinction લાવે છે..હવે એના બધા ખૂબ જ સરસ ફ્ ફ્રેન્ડ્સ બની ગયા છે..બસ હવે એ પોતાની જિંદગી એન્જોય કરવામાં જ માને છે.. જે આકાશ પર એને આટલો બધો ભરોસો કર્યો હતો..એ આકાશ જ એને જિંદગી નું બધા થી મોટું પ્રકરણ શીખવી ગયો..એટલે હવે એને છોકરાઓ માં કે પ્રેમ અને લગન માં કોઈ