આર્યરિધ્ધી - ૧૩

(56)
  • 3.2k
  • 6
  • 1.5k

આગળના ભાગમાં જોયું કે મૈત્રી અને વિપુલ બંને વિપુલ ના ભાઈ નિમેશ ના ઘરે આવે છે. મૈત્રી વિપુલ વિશે બધી વાતો એક પછી એક જાણી ને હેરાન થઈ જાય છે. બીજા દિવસે મૈત્રી નિમેશ ની પત્ની મીના સાથે નાસ્તો બનાવે છે. નાસ્તો કરી લીધા પછી મૈત્રી રિધ્ધી ને જગાડવા માટે જતી હોય છે ત્યારે તે વિપુલ અને નિમેશ ને એકબીજા સાથે વાતો કરતાં સાંભળી ગઈ. હવે આગળ..મૈત્રી તરત જ વિપુલ ની પાછળ થી આવી અને વિપુલ ને સીધું જ પૂછી લીધું કે તમે કયા કામ ની વાત કરી રહ્યા છો. અને ક્યાં જઈ રહ્યા છો.નિમેશ કઈક બોલવા જતો હોય ત્યાં