શાશ્વત પ્રેમ- ચા (4)

(25)
  • 3.8k
  • 12
  • 1.3k

એક દિવસ હું ટ્યુશનથી ઘેર આવતી હતી . મારી સાથે બીજી ત્રણ છોકરીઓ કે જે અમે સાથે ટ્યુશન જતા આવતાં. અમારાં ઘરો પણ એકબીજા ના રસ્તામાં આવતાં એટલે છેક સુધીનો સંગાથ રહે. થોડાં સમયમાં તો પોતાનાં ઘેરથી નિકળવાનાં ટાઇમ એવાં ગોઠવાયેલાં કે રસ્તામાં સંગાથ થઇ જાય અને કોઈને માટે ઉભા પણ ના રહેવુ પડે. મારું ઘર બધાંથી દૂર. અને ચાલતાં ચાલતાં ટ્યુશન નીકળીએ તો 10 મીનીટમાં પહોચી જવાય. મારાં પછી નજીકનું ઘર મયુરીનું. તેનાં પછી બંસરી અને છેલ્લે સૌથી નજીક રીયાનું ઘર. અમારાં બધાનાં સ્વભાવ ઘણાંખરાં મળતાં આવે. એટલે મસ્તી અને મજાકનું લેવલ હંમેશા high હોય. પણ કોઈકવાર ગુસ્સો અને