Return of shaitaan part 8

(48)
  • 4.2k
  • 12
  • 1.6k

કોહલર એ જોરથી બૂમ પાડી ને લોરા ને કહ્યું કે તું આ શું કરી રહી છે? બને તેમની સામે જોવા લાગ્યા.કોહલર કાંપતા અવાજ માં બોલ્યા,"લોરા તું કેનિસ્ટર ને ત્યાંથી ના હટાવી શકે મહાવિનાશ થઇ જશે." "રિલેક્સ ડાઈરેક્ટર અરે એકદમ સેફ છે.સંપૂર્ણ સલામત છે હું તેને અલગ પણ કરી દઈશ તો પણ કોઈ પ્રોબ્લેમ નહિ આવે. કોહલર ને હજુ પણ ભરોષો આવતો ના હતો. "તેમાં એક બેક અપ બેટરી છે જો તેને ચાર્જિંગ માં થી કાઢી પણ લઈએ તો પણ એન્ટી મેટર ને કઈ નહિ થાય.કેનિસ્ટર ને ચાર્જિંગ માં થી નીકાળીએ પછી ૨૪ કલાક રહેશે આપડી પાસે તેને પાછું