પ્રેમ અગન 12

(294)
  • 5.3k
  • 20
  • 4k

પ્રેમ-અગન:-12 "તું ખરેખર લાખોમાં એક હોઇશ એમ હવે પ્રતીત થાય છે… તારા માટે લખેલા મારા શબ્દોની પણ હવે ચોરી થાય છે…!!" શિવ જ્યારથી અમદાવાદથી નીકળ્યો હતો ત્યારથી એનું મન બેચેન હતું પોતાની શ્રી ને મળવાં માટે..એને શ્રી ને મળવું હતું..એને મનભરીને જોવી હતી..એને ગળે લગાવવી હતી..આજ ઈચ્છા સાથે શિવ જૂનાગઢ આવી પહોંચ્યો. બસમાંથી ઉતરતાંની સાથે શિવે ચોતરફ નજર ઘુમાવીને પોતાની શ્રી ને શોધવાનો પ્રયત્ન કર્યો.. પણ શિવને એ ક્યાંય નજરે ના પડી..એટલામાં શિવનાં મોબાઈલની રિંગ વાગી..શિવે બેતાબીપૂર્વક ફોન ખિસ્સામાંથી નીકાળી સ્ક્રીન તરફ નજર કરી.. શિવનો ફિક્કો પડેલો ચહેરો એ જોઈ હરખાઈ ગયો કે એની ઉપર કોલ કરનાર શ્રી