KING - POWER OF EMPIRE - 25

(129)
  • 4k
  • 13
  • 1.9k

( આગળના ભાગમાં જોયું કે દિગ્વિજયસિંહ ને જાણ થાય છે કે કમિશનર આર.જે.મિશ્રા નું મર્ડર થઈ  ગયું હોય છે અને દિગ્વિજય સિંહ એટલું તો જાણી જ જાય છે કે કોઈ એ કોન્ટ્રેક્ટ કિલર ને હાયર કરીને કમિશનર નું મર્ડર કરાવયું હોય છે , કમિશનર ના ઘરની તપાસ કરતાં જ દિગ્વિજય સિંહ ને તેનાં ઘરમાંથી વીસ કરોડ રૂપિયા નગદ મળે છે આને કારણે દિગ્વિજય સિંહ વધુ મુશ્કેલી મા મૂકાય જાય છે આખરે શું રહસ્ય છે આ પૈસા નું આવો જાણીએ) કમિશનર ના ઘરમાં એટલા બધા પૈસા મળતા ત્યાં ઉભેલા બધા વ્યક્તિ આશ્ચર્ય મા મૂકાય જાય છે, “આ પૈસા ને જપ્ત કરી લો