ટાઈમપાસ - 9

(49)
  • 4.4k
  • 10
  • 1.9k

જાગુની હાલત, સેન્ડવીચ જેવી હતી. તે વચ્ચે પીસાઈ રહી હતી. તે રવિને દુઃખી જોવા નોહતી માંગતી, છેલ્લા બે વર્ષ દરમિયાન, તેને તકલીફો,પીડાઓ, વેદનાઓ, વ્યથાઓ, મુંજવણોમાં રવિને જોયો હતો. તે રવિની સુઉથી મોટી  શુભચિંતક, ચાહક હતી. ભાગ્યે જ રવિ જેવા પુરુષને કોઈ આ રીતે, દુભાવી શકે, મહેનતુ, લાગણીસભર ,સંવેદનશીલ, સુશીલ, ધૈર્યવાન, દેખાવડો, સાલીન પુરુષ હતો. પોતાના કામ પ્રત્ય લાગવા, બીજાની લાગણીઓને સમજનાર, માન આપનાર તે સવગુણસંપન હતો.તેણે પોતાની નિષ્ઠાથી અવન્તિકાને ચાહી હતી. પણ અવન્તિકાએ ક્યાંકને ક્યાંક રવિને દુભાવયો હતો. અવન્તિકા છેલ્લા બે વર્ષ દરમિયાન ક્યાં હતી, તે હું જાણતી હતી. તે જ્યારે રવિને છોડીને જવાની હતી. એ પણ હું જાણતી હતી.