અંત માં અજાણ્યા બની ને રહી ગયા...

(11)
  • 3.9k
  • 5
  • 1.2k

નમસ્તે વાચક મિત્રો...આજે હું આ સ્ટોરી પોસ્ટ કરવા જઈ રહ્યો છું એ સ્ટોરી એક મારા મિત્ર ની જિંદગી ની સ્ટોરી છે જેમાં એમની ઈચ્છા ના લીધે નામ બદલી કાઢ્યા છે. આ સ્ટોરી ના 20 પાર્ટ છે જેમનો પહેલો પાર્ટ આજે હું લખી રહ્યો છું...કદાચ આ ભાગ સ્ટોરી ના બેય મુખ્ય પાત્રો અહીં વાંચશે આ આશા થી આ સ્ટોરી લખવા જઇ રહ્યો છું કેમ કે બેય મુખ્ય પાત્રો માતૃ ભારતી પાર સ્ટોરી વાંચે છે અને ગમતી સ્ટોરી એકબીજા ને કહે પણ છે. સ્ટોરી ના કવર પર જે ફોટો છે એ લાસ્ટ ગિફ્ટ નો છે જે અમિત એની પ્રિય વ્યક્તિ ને આપી