રસોઇમાં જાણવા જેવું - ૮

(11)
  • 9.2k
  • 4
  • 1.8k

રસોઇમાં જાણવા જેવું ભાગ-૮ સંકલન- મિતલ ઠક્કર રાઇસ અપ્પ્મ બનાવવા ચોખા ૧ કપ, નાળિયેરની છીણ ૨ કપ, ખાંડ ત્રણ કપ, ખમીર (ઈસ્ટ) ૧ ૨ ટેબલસ્પૂન, સ્વાદાનુસાર મીઠું અને તેલ લો. બનાવવાની આગળની રાત્રે ચોખા અને નાળિયેરની છીણ પાણીમાં પલાળી દો. વહેલી સવારે તેમાં મીઠું અને ખાંડ મિક્સ કરો. ત્યારબાદ તેમાં ઈસ્ટ નાખીને થોડા સમય માટે મૂકી રાખો. પછી આ બધું એકસાથે ક્રશ કરી દો. પછી આ ખીરાને ચારથી પાંચ કલાક માટે મૂકી રાખો. આ ખીરામાં બરાબર આથો આવી જાય પછી એક પેનમાં તેલ ગરમ કરો અને આ ખીરાને પાથરો. બંને બાજુથી તેને શેકી લો. તૈયાર છે રાઇસ અપ્પમ. તેને સંભાર