અંગારપથ ભાગ-૭

(297)
  • 10k
  • 6
  • 7k

અંગારપથ ભાગ-૭ ( આગળ વાંચ્યુ કેઃ- ઇન્સ. કાંબલે એક બંધ કમરામાં કેદ હોય છે.... બસ્તીમાંથી બાળકો ગાયબ થયાં હોય છે... અભિમન્યુ જૂલી નામનો કોયડો ઉકેલવા નિકળે છે... રક્ષા ઉપર હોસ્પિટલમાં હુમલો થાય છે... હવે આગળ વાંચો..) રક્ષા ઉપર જીવલેણ હુમલો થયો હતો. ડોકટરોની અથાગ મહેનતનાં કારણે તે માંડ માંડ બચી હતી પરંતુ આ ઘટનાથી અભિમન્યુ ફફડી ગયો હતો. તેણે ડેરેન લોબોની લાગવગનો ઉપયોગ કરીને રક્ષાની સિક્યુરીટીમાં એક પોલીસમેન તૈનાત કરાવ્યો હતો જેથી ફરી વખત એવી ઘટના ન બને. બધી વ્યવસ્થા કરાવીને અભિ બહાર લોબીમાં આવ્યો. તેનું મગજ ફાટફાટ થતું હતું અને સાથોસાથ હેરાન પણ હતો કે રક્ષાએ એવું