બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ -૧૪

(90)
  • 4.6k
  • 6
  • 1.8k

ક્યાં વટાવવો લાગણી નો આ કોરો ચેક,એનાં દીલ સિવાય બીજે ક્યાંય મારે ખાતું નથી.!!ભાગ - ૧૪ બસ કર યાર.....આજે લાયબ્રેરી માં કૈક પુસ્તકો મહેક ના સ્પર્શ માટે તલપાપડ હતા...હું પણ..મારા મિત્ર સાથે લાયબ્રેરી હતો ...અરુણ,આજે સવાર સવાર થી લાયબ્રેરી...? સુનીલ બોલ્યો હા,એક એસાઇમેન્ટ માટે ..!!કે,પછી.. આવાની છે.અહિયાં..?પવન થી બોલતા બોલાઈ ગયું..બધા હસી પડ્યા..નજર લાયબ્રેરી ના ડોર બાજુ ગઈ .મહેક..આવી હતી..હું મીત્રો ના હાસ્ય સંગઠન થી અલગ થયો ... સુન..ચૂપચાપ..!!Hi.. everybody...મહેક બોલી..Everybody..??બધા..,?હું .