સમજણ નો સેતું

(11)
  • 4.6k
  • 2
  • 1.2k

          "વાત ટૂંકી ને ટચ છે,           લાગણીઓ લાંબી લંચ છે,           સુખ-દુઃખ બંને છેડા અને,           જિંદગી વચ્ચોવચ છે."                           ગાર્ડનમાં આવતાની સાથે જ રોહન અને કરણ ઝડપથી દોડી હીંચકા પાસે ગયાં,ત્યાં 'રોહન-કરણ ધીમેથી હીંચકા ખાજો' કહેતા સવિતા શાલિની પાસે આવી બેઠી.શાલિની એ તેની બેસ્ટ ફ્રેન્ડ સવિતા ને કહ્યું "વાહ!સવિતાબેન આજે જ છાપા વાંચ્યું કે સતિષભાઈ એ ક્લાયન્ટને કેશ જીતાડી વકીલોમાં વાહ!વાહ મેળવી."કેશ પણ કેવો?એક માસુમ છોકરી સાથે તેના જ સબંધી એ........સતિષભાઈ એ તો એ બળાત્કારીને આકરામાં આકરી સજા અપાવી ને એક માસુમને ન્યાય અપાવ્યો.સવિતા એ શાલિની સામે અકળ હાસ્ય કર્યું,જે શાલિની કળી ન શકી.ને