Happy Birthday My Friend

  • 10k
  • 2
  • 1.9k

    મારા એક Friend ની ઈચ્છા હતી કે હું એક Writer તરીકે એના Birthday માટે poem લખું અને આ Birthday Poem ની એને મારાં તરફથી Gift આપું છું.              "Happy Birthday My Friend"નીલા આકાશ માં ધુમડીયા વાદળો થી લખી દઉં,Happy Birthday My Friendવરસતા વરસાદ માં મેઘધનુષના રંગોથી લખી દઉં,Happy Birthday My Friendપૂનમના ચાંદમાં ચમકીલી ચાંદનીથી લખી દઉં,Happy Birthday My Friendઘૂઘવતા દરિયામાં સરકીલી રેતી ની ધારથી લખી દઉં,Happy Birthday My Friendરંગીન ફૂલો ના સેજમાં ગુલાબની મહેકથી લખી દઉં,Happy Birthday My Friendગલીઓ ને રસ્તાઓમાં નવરંગ શાહી થી લખી દઉં,Happy Birthday My Friendહઠીલા સંગીતોમાં સૂરો ના સાજથી