વિવાહ એક અભિશાપ - ૩

(126)
  • 6.7k
  • 6
  • 3.7k

             આગળ અાપણે જોયુ કે અદિતિ કોલેજ માં જાય છે જ્યાં પુજા ,વિક્રમ ,પ્રત્યુષ અને મોન્ટી બધા ને મળે છે .વિક્રમ પુજા ને પ્રેમ કરે છે જ્યારે અદિતિ અને પ્રત્યુષ બંન્ને રિલેશન શીપમાં છે .જો કે હજુ સુધી અદિતિ ના ડરપોક પણા ને લીધે પ્રત્યુષ ના ચાહવા છતા અદિતિ સાથે સંબંધ બનાવી ના શક્યો.અદિતિ એના પપ્પા થી છુપીરીતે  એ ગ્રુપ માં છે કેમ કે અદિતિ નુ કોઇ છોકરા સાથે વાત કરવું પણ એના પપ્પા ને મંજુર નહોતુ.ફેરવેલ ની રાતે એના પપ્પા થી સંતાઇ ને અદિતિ કોલેજ જાય છે જ્યાં મોડી રાતે વિક્રમ ,પુજા ,અદિતિ  અને