રત્નાગિરી હાફૂસ - ભાગ ૩

(24)
  • 2.8k
  • 2
  • 1.1k

૩.કોફી પૂરી કરી અમે હોસ્ટેલ તરફ આગળ વધી રહયા હતા. એણે મારી સામે જોયા વગર સ્વગત કંઈ કહેતી હોય એમ વાત શરૂ કરી."કદાચ, એ વખતે હું નવમામાં ભણતી હતી. એક દિવસ હું લીમડા નીચે દોરીથી બાંધેલા પાટિયા પર હિંચકા ખાતી હતી અને એ મને હિંચોળતો હતો. એની નજીક પહોંચુ એટલે હું એને "હાફૂસ હાફૂસ" કરીને ચીડવતી હતી અને એ ચિડાઈને હિંચકાને દૂર ધક્કો મારતો. આમ રમતા રમતા ચાલુ હિંચકે અચાનક મને ચકકર આવવા લાગ્યા અને કંઈક વિચારી શકુ એ પહેલા હું બેભાન થઈ ગઈ અને "હાફૂસ" સુધી પંહોચતા પહોંચતા હું જમીન પર બેશુદ્ધ પડી ગઈ.એ મને ઉઠાવી ને ઘરમાં મમ્મી