દિલ કા રિશ્તા A LOVE STORY - ભાગ 7

(69)
  • 6.7k
  • 2
  • 3.3k

               ( ભાગ 7)  ( આગળ જોયું કે રોહન ને એના મમ્મી નો ફોન આવે છે અને એના મામા ની દીકરી ના લગ્ન હોવા થી પરિવાર તરફ થી અને રોહન ની મામા ની દીકરી પૂજા નો ખૂબ આગ્રહ હોઈ છે કે રોહન અને રશ્મિ બન્ને લગ્ન માં ખાસ હાજરી આપે અને રોહન અને રશ્મિ તૈયાર થઈ જાય છે અને લગ્ન ની ખરીદી માટે જવાનું નક્કી કરે છે  હવે આગળ)                 બન્ને ફટાફટ કામ પર લાગી જાય છે 6 વાગ્યે ઓફિસ છૂટતા જ રોહન પાર્કિંગ માં આવી જાય છે પણ રશ્મિ હજુ સુધી નથી આવી રોહન