કોલેજ ના તે દિવસો યાદ કરતા રવિન્દ અને વિનય કોલેજ પાછળ આવેલા તેના અડા પર બેઠા -બેઠા ચા, સોડો, રસાવાળા ખમણ ની મજા લઈ રહ્યાં હતાં. ફેમસ ગણાતા આ ઢાબા પર છોકરા ની સાથે છોકરીઓ પણ ખમણ ખાવા આવતી. કોલેજ કેન્ટિન મુકી આ ઢાબા પર આવતા છોકરા, છોકરી, ને જોવા આવતા, ને છોકરીઓ તેને દેખાડવા આવતી. વિનય : "રવિન્દ, યાદ છે તે દિવસની વાત , જયારે આપડે બને આ ગલીમાં પહેલી વાર નીકળ્યા હતા...! " રવિન્દ : "તે વાત કેવી રીતે ભૂલાઈ !!! હા પછી તે છોકરીઓ દેખાણી નહીં કા, " વિનય : "દેખાય પણ કેવી રીતે, ખરેખરની મજા સખાવી