બ્લેક આઈ પાર્ટ - 11

(85)
  • 3.9k
  • 5
  • 2k

બ્લેક આઈ પાર્ટ - 11 સાગર અને સંધ્યા દ્રષ્ટિ ને લઈને આગળ ની સાઈડ આવે છે . તેની આંખે હજી પણ પટ્ટી બાંધેલી હોય છે . તેઓ આગળ ના ગેટે હોય છે , સંધ્યા તેને સેન્ડલ ઉતારવા માટે કહે છે ,દ્રષ્ટિ સવાલ પૂછું છે તો જવાબ આપ્યા વગર તેના સેન્ડલ ઉતરાવે છે . તેને ખુલા પગે આગળ લઇ જાય છે . દ્રષ્ટિ ને પગ માં કંઈક ભીનું પણ સોફ્ટ સોફ્ટ મહેસુસ થયું . તે ખુશ થઇ ગઈ . દ્રષ્ટિ ને સંભાળીને કાફે