વૈભવ-નિરાલી ની અનોખી કહાની - 12

(59)
  • 3.4k
  • 3
  • 1.7k

"જો તારી હા હોય તો તારા જોયેલા સપના સાચા કરવા માંગુ છું... જો તારી હા હોય તો તારા દરેક અરમાન પૂરા કરવા માગું છું.... જો તારી  હા હોય તો તારા હિસ્સા ની ખુશી તને જ આપવા માગું છું.... જો તારી હા હોય તો તારા હિસ્સા ના ગમ હુ લેવા માગું છું..... જો તારી હા જ હોય તો હુ જીંદગી ને એક તહેવાર બનાવવા માગું છું....." ( આગળ ના ભાગ મા જોયું કે ડૉક્ટર નિરાલી ના પપ્પા પાસે નિરાલી નો હાથ માગે છે અને આ બાજુ વૈભવ અને વિશ્વા સગાઈ કેમ કરવી કેવા કપડા પહેરવા શુ ખાસ કરવું એ બધુ નક્કી