યે રિશ્તા તેરા મેરા - 2.31 2.32

(16)
  • 2.7k
  • 3
  • 1.1k

યે રિશ્તા તેરા મેરા 2.31/2.32 મહેક;માસી,હવે તમે મારી સાથે જ રહેજો માસી;હા,પણ તમે બંને લગ્ન માટે હા,પાડો એટલી જ વાર છે.પછી હુ અહી જ મારા અંશના છોકરા રાખવા રેહવાની છુ ને તુ ને અંશ બસ પૈસા ભેગા કરજો. મહેક શરમાય ગઇને નીચે જોઇ ગઇ તો અંશ મહેક સામે જોઇને હસ્યો. *** આરતીબેન રડી-રડી થાકી ગયાને તેની આંખ લાગી ગઇ, રાહુલભાઇ પણ આંખ બંદ કરવા લાગ્યા સાંજના 5 વાગાની વાત છે ને જયદિપને હજુ ઘેનની અસર તો છે જ.પગે બરાબર ઓપરેશન આવ્યુને પ્લેટ મુકવી પડી,જો વ્યવસ્થિત લોહી હરતુ-ફરતુ થશે ને સાંધે સાંધો મતલબ હાડકામા વ્યવસ્થિત જોડાણ થશે તો જ પ્લેટ નિકાળવાની