મહેલ - The Haunted Fort (Part-16) " મને પણ એવું જ લાગે છે." રિયા ની વાત સાથે સહમત થતાં નીતિન બોલ્યો. " અરે! પહેલા જુઓ તો ખરા કે ખરેખર એવું થયું છે કે નહીં કેમકે હજુ સુધી કુણાલ ના મોઢેથી મંત્રો બોલવાનું ચાલુ જ લાગે છે." બંનેની વાત સાંભળી કૃણાલ ના હોઠ તરફ જોઈ પૂર્વી એ બંનેને કહ્યું. " હા યાર પૂર્વી તારી વાત સાચી છે હજી સુધી કૃણાલ ના મોઢેથી મંત્રો બોલવાનું ચાલુ લાગે છે." પૂર્વી ની વાત સાંભળી બ્રિજેશ બોલ્યો. અચાનક કુણાલ હવામાં જ સીધો