રોજબરોજની ચીજો પાછળનું અવનવું વિજ્ઞાન : ભાગ - ૨

(14)
  • 5.4k
  • 3
  • 1.7k

'સાયન્સ ટોક'ના આ વિભાગમાં આપનું સ્વાગત છે. ગયા અંકમાં આપણે કેટલીક વસ્તુઓ તથા એના અલગ અલગ ઉપયોગ જોયા. તો હવે આ વખતે પણ એ જ વિષય યથાવત રાખીને આગળ વધીએ અને બીજી કેટલીક ચીજોના અજાણ્યા ને અણધાર્યા ઉપયોગો વિશે માહિતી મેળવીએ. (૧) પેનના ઢાંકણાની (કેપની) ઉપર બનાવાયેલો એક હોલ... ભલે કોઈ પણ દેશ ગમે તેટલો ડિજિટલ થઈ જાય, તો પણ કલમ(પેન) એ એક દેશની એવી જરૂરિયાત છે જે કયારેય ઓછી નહિ થાય. આજે, અલગ-અલગ જરૂરિયાતો મુજબ જેલ પેન, બોલ પેન, રોલર પેન, ઇન્ક પેન વગેરે સરળતાથી મળી જાય છે. જો કે બધી પેનમાં તેનો મૂળ સિદ્ધાંત તો એનો