ડોલ્સ આઇલેન્ડ - 2

(60)
  • 3.1k
  • 4
  • 1.4k

               યુ ટ્યૂબ માટે નો કેમેરો દ્વીપ પર આવતા જ ઓન થઈ ચૂક્યો હતો. અને ત્યાંની બધી જ ઘટનાઓ રેકોર્ડ થઈ રહી હતી. ગુફા તરફ આગળ વધતા જ ચામચીડિયાઓ નું ગ્રુપ તેમના ઉપર થી પસાર થઈ ગયું. ચામચીડિયાઓ ના મળ અને મૂત્ર ની ગંધ બહાર સુધી ફેલાયેલી હતી. ગુફા ની અંદર ની તરફ જતા જ અચાનક તેમના પર કંકાલ ચડી આવ્યો અને અચાનક આવેલા કંકાલ ના કારણે પાંચયે મિત્રો ડરી ગયા. અને કંકાલ ક્યાંક અદ્રશ્ય થઈ ગયું. આવી ઘટનાઓ તેમની સાથે ક્યારેય ઘટી નહોતી.             ચારેય બાજુ થી ડરાવની ચિખો ની અવાજ આવી