શેડ્સ ઓફ પિડિયાટ્રિક્સ- લાગણીઓનો દરિયો - ठारडौं

(12)
  • 3.5k
  • 4
  • 998

શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો પ્રકરણ ૧૨- "ठारडौं" એક અસાધારણ કથા..! સેકન્ડ યુનિટ નો દરવાજો ખૂલ્યો. એક ૨૫ વર્ષની છોકરી , એક ૧૩ વર્ષની છોકરીનો હાથ પકડીને વોર્ડની અંદર લાવી રહી હતી. તેમની પાછળ તે છોકરી નું આખું ફેમિલી આવી રહ્યું હતું. 25 વર્ષની છોકરી ધીરે ધીરે પણ મક્કમ ડગલે આગળ વધી રહી હતી , નજીક આવીને તે પોતાના ધીમા અવાજમાં બોલી, " સર,  પણ આ છોકરી સુતી જ નથી " દુઃખી પણ કોમળ અવાજ એ મારી કો રેસિડન્ટ ડોક્ટર ગિરિમાનો હતો. અને એ નાની છોકરી એટલે લક્ષ્મી. વાત જાણે એમ હતી કે સવારે 10:00 વાગે સાયકાઅૅટ્રીક ડિપાર્ટમેન્ટમાંથી એક પેશન્ટનું