દિલાસો - 2

(31)
  • 3.6k
  • 1
  • 2k

હવે સાંજના ટેમે રાજુ રોટલો ખાધા વગર ઉંઘી ગયો એટલે પત્ની થોડી વધારે ચિંતાતુર થાય તે સ્વાભાવિક હોય, કારણ કે રોજ દારૂ પીવો એ રાજુ નો નિત્યક્રમ થઈ ગયો હતોતેમને કંઈકવાર હમજાવ્યા પછી પણ એ દારૂ છોડવાનું નામ નહીં લેતા , જાણે દારૂ જોઇને તેનું મન પીવા માટે લલચાઇ જતું  હોય, તેમ તેની પાછળ રગવાયો બની રખડતો હોય, એમ મને લાગે ને...વહુ ને એટલી દુઃખી જોઇને સાસુ એ કહ્યું " તું.. રોટલો ખાઈ લે નહીંતર, તારા છોરાને દૂધનું હારું પોષણ ન મળે ? તો કાળુ એકદમ માંદો પડી જશે ? "" તેમની આવી દશા જોઇને માં.. મારું મન સાવ ભાંગી