AN EFFIECTIVE TIME TABLE - TIMETABLE

  • 2.6k
  • 5
  • 881

હેલો મિત્રો આજના આધુનિક યુગ માં શિક્ષણ એ ઘણી વિકટ પરિસ્થિતિ ઉભી કરી દીધી છે . અને તેના લીધે આજના વિદ્યાર્થીઓ ભણે તો છે પણ સાચા પાયા નું જ્ઞાન પ્રાપ્ત નથી કરતા અને એક જ વાત નું રટણ કર્યા કરે છે અને એ છે મને આ ના ફાવે , મને બહુ અગરુ લાગે છે, જો હું નાપાસ થઈશ તો, જો હું સારા માર્ક્સ ના લાવી શક્યો તો ,હું શું કરીશ જીવન માં, આ બધા સવાલો નો એક જ જવાબ છે અને એ છે એક અસરકારક ટાઈમટેબલ. જે ના માટે હું કેટલીક ટ્રીક પ્રસ્તુત કરું છું જે મને મારા જીવન માં