અડાબીડ અંધકાર

  • 2.5k
  • 10
  • 953

          "  અડાબીડ અંધકાર "      આપણે વાત કરવી છે. એવા પ્રેમ ની કે જે જીવન માં યાદગાર રહસ્ય બની જાય છે. પોતાના દર્દ આપે એવું ત્યારે પારકાં આપણાં થાય છે.વાત છે. આ પ્રેમની લાગણી એવી હોય છે જે રાહ ભટકાઈ જાય છે. માણસ ને જીવન જીવવાનું કારણ બની જાય છે ને એ પહેલાં આદત લગાવે છે.પોતાની અને પછી જાત બતાવે છે.આ બનાવ બને છે. લગ્ન પછી ના જેમાં આ યુવતી ની હાલત દયનીય બની જાય છે. તેનાં મમ્મી પપ્પા પણ એનાં નથી રહેતાં.જીંદગી તેની અંધકારમય બની જાય છે. લગ્નપછી સુઃખ શાંતિ છીનવાઈ જાય છે.તે