રાઘવ પંડિત - 3

(24)
  • 3.3k
  • 4
  • 1.6k

હેલ્લો એવરીવન વેલકમ ટુ થ્રી આઈ.ફર્સ્ટ હું તમને થ્રી આઈ વિશેની ઇન્ફર્મેશન આપી દઉં.થ્રી આઈ ની શરૂઆત આઝાદીના સમય પછી થઇ હતી થ્રી આઈ નું વર્ક એ સમયે ઓન્લી ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાનું હતું.થ્રી આઈ દેશની અંદર અને દેશને બહાર ચાલતા દેશવિરોધી કામોની ઇન્ફર્મેશન મેળવીને બીજી સંસ્થાઓ જેવી કે raw ઇન્ડિયન ડિફેન્સ જેવી સંસ્થાઓને માહિતીથી અવગત કરાવતું હતું પરંતુ છેલ્લા દસ વર્ષ થી થ્રી આઈ 3 ચરણમાં કામ કરે છે જેમાં ઇન્ફોર્મેશન અટેક અને ડીફેન્સ પણ સામેલ છે હાલના આધુનિક સમય માં દેશ વિદેશ માં વધતા જતા ટેકનોલોજી ના ઉપયોગ ને લઈને અમારે પણ ન્યુ એજન્ટો ની જરૂર ઉત્પન થઈ છે