કેમ મે હોર્ન ના સાંભળ્યો ??

(11)
  • 3.5k
  • 1
  • 909

 ટી ટી ...ટી ટી...ટી ટી....ટી...............ટી ટી..... ટી ટી.....આગળ જઈને જોરથી એવો જોરદાર ધડામ. આવાજ આવ્યો...મે મનમાં વિચાર્યું મને  કોઈ શોખ નથી થતો આમ હોર્ન મારવાનો....!!20 મિનિટ પેહલા બાઈક પર બેઠેલ વ્યક્તિ..આ લોકોને નોઈઝ પોલ્યુશન કરવાનો બહું શોખ છે આગળ આટલું ટ્રાફિક છે એને ખબર છે કે હું કઈ ઉડીને નથી જવાનો તો પણ હોર્ન માર્યા કરે છે જો હવે તો હું એને સાઈડ જ ના આપુ...અરે પણ તમે આમ ગરમ ના થશો તમે ચલાવવા માં ધ્યાન આપો એતો લોકો માર્યા કરે હોર્ન.તમે તમાર ચલાવો ને બાઈક આગળ જોઈને.ટી..ટી..ટી..ટી ટી...ટી ટી...ટી.....જોને હજી  જપ નથી આં  વળી બીજો આયો...ફરી એ જ અવાજ