ઇસ્લામ ધર્મનો પવિત્ર માસ ચાલી રહ્યો છે. કેહવાય છે કે આ મહિનામાં જેટલું પણ પુણ્ય કરો એનું સિત્તેર ઘણું ખુદા તમને આપે છે. આ પવિત્ર માસમાં ઇસ્લામ નું જરૂરી એવું પહેલું હું અહીં વર્ણવવા જઈ રહ્યો છું. ઇસ્લામ ધર્મના પાંચ સ્તંભ છે. શ્રદ્ધા (faith) , નમાજ (Salat) , ઉપવાસ (specially fast in ramazan), હજ (Hajj) અને ઝકાત (Zakat). ઝકાત શું છે? ઝકાત એ તમારી બચત માંથી ગરીબોને, જરૂરિયાત મંદ ને આપવાની રકમ. ઝકાત આપવી ઇસ્લામમાં ફર્ઝ છે. જો તમે એ ના આપો તો તમારો પૈસો નાપાક ગણાય. જેમ સરકાર ને ટેક્સ ના ભરી